વંદા (cockroaches) ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    માલ્પિઘિયન નલિકાઓ નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને યુરિયામાં રૂપાંતરિત કરે છે.
  • B
    નર વંદામાં ટૂંકી ગુદા શૂક (anal styles) હોય છે જે માદામાં હોતી નથી.
  • C
    ચેતાતંત્ર પૃષ્ઠ ચેતાકંદ અને દસ જોડ ચેતાકંદોનું બનેલું હોય છે.
  • D
    અગ્ર પાંખો ટેગમિના છે જે ઉડવા માટે વપરાય છે.

Explore More

Similar Questions

એક શબ્દ અથવા એક વાક્યમાં જવાબ આપો.
$Periplaneta \text{ } americana$ નું સામાન્ય નામ જણાવો.

વંદાનું બર્હિકંકાલ .........નું બનેલું હોય છે?

વંદામાં,નર જનન છિદ્ર કયા ભાગમાં ખુલે છે?

$Periplaneta$ એ $Blatta$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

પુખ્ત વંદાના શરીરમાં જોવા મળતા ખંડોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo