સાચા વિધાનો પસંદ કરો.
$I$. મૂળના લંબાઈના વિસ્તારમાંથી,કેટલાક અધિસ્તરીય કોષો મૂળરોમ બનાવે છે.
$II$. $Rhizophora$ માં શ્વસનમૂળ (Pneumatophores) જોવા મળે છે.
$III$. વડના વૃક્ષમાં અસ્થાનિક મૂળ જોવા મળે છે.
$IV$. મકાઈ અને શેરડીમાં સ્તંભમૂળ (Prop roots) હોય છે.

  • A
    $I$ અને $IV$
  • B
    $I$,$III$ અને $IV$
  • C
    $III$ અને $IV$
  • D
    $II$ અને $III$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ ખાદ્ય મૂળ ઉત્પન્ન કરે છે?

હાઉસ્ટોરિયા (Haustoria) અથવા ચૂષક મૂળ શેમાં જોવા મળે છે?

જે વનસ્પતિઓ લાક્ષણિક શ્વસનમૂળો $(pneumatophores)$ ઉત્પન્ન કરે છે અને અપત્યપ્રસવી $(viviparous)$ છે,તેમને ............ કહેવામાં આવે છે.

પ્રકાશસંશ્લેષી મૂળ શેમાં જોવા મળે છે?

વેલામેન . . . . . . માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo