ખોટી જોડી પસંદ કરો.

  • A
    અસંયોગીજનન (Parthenogenesis) - મધમાખી
  • B
    બાહ્ય ફલન - લીલ અને માછલી
  • C
    અંતઃ ફલન - અનાવૃત બીજધારી (Gymnosperms)
  • D
    સંયોગમન (Syngamy) - એકકીય જન્યુઓનું નિર્માણ

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ $I$કોલમ $II$
$(1)$ અળસિયું$(a)$ નર ગેરહાજર હોય છે
$(2)$ વંદો$(b)$ ઉભયલિંગી
$(3)$ મધમાખી$(c)$ એકલિંગી
$(4)$ રોટિફર્સ$(d)$ અસંયોગીજનન

$I -$ મોનેરા,$II -$ દ્વિઅંગી (Bryophytes),$III -$ ત્રિઅંગી (Pteridophytes),$IV -$ ફૂગ (Fungi),$V -$ અનાવૃત્ત બીજધારી (Gymnosperms),$VI -$ મનુષ્ય,$VII -$ આવૃત્ત બીજધારી (Angiosperms),$VIII -$ લીલ (Algae).
- ઉપરના સજીવોમાં જન્યુઓનું સર્જન કઈ રીતે થાય છે?
$\quad\quad$ સમભાજન દ્વારા $\quad\quad\quad$ અર્ધીકરણ દ્વારા

આકૃતિ $A, B$ અને $C$ માં જન્યુઓ ઓળખો.

મદચક્ર ($Oestrous$ cycle) શું સૂચવે છે?

નીચેનામાંથી કયા સજીવો એકલિંગી (monoecious) અને કયા દ્વિલિંગી (dioecious) છે તે ઓળખો:
$(a)$ અળસિયું ........... $(b)$ ચારા (Chara) ...........
$(c)$ માર્કેન્શિયા (Marchantia) ........... $(d)$ વંદો (Cockroach) ...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo