ખોટું વિધાન પસંદ કરો.

  • A
    $LH$ અને $FSH$ પુટિકા અવસ્થા દરમિયાન ધીમે ધીમે ઘટે છે.
  • B
    $LH$ લેડિગ કોષોમાંથી એન્ડ્રોજનના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.
  • C
    $FSH$ સર્ટિલી કોષોને ઉત્તેજિત કરે છે જે શુક્રકાયાંતરણમાં મદદ કરે છે.
  • D
    $LH$ અંડપિંડમાં અંડપાતને ઉત્તેજિત કરે છે.

Explore More

Similar Questions

જ્યારે નરની સ્તન ગ્રંથીઓ માદા જેવી વિકસે છે,ત્યારે આ સ્થિતિને શું કહેવામાં આવે છે?

મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા શેમાં જોવા મળે છે?

ખોટું વિધાન પસંદ કરો.

નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો. દરેક ખોટા વિધાનને સુધારીને સાચું બનાવો.
$(a)$ એન્ડ્રોજન્સનું ઉત્પાદન સર્ટૉલી કોષો દ્વારા થાય છે. (સાચું/ખોટું)
$(b)$ શુક્રકોષો સર્ટૉલી કોષોમાંથી પોષણ મેળવે છે. (સાચું/ખોટું)
$(c)$ લેડિગ કોષો અંડપિંડમાં જોવા મળે છે. (સાચું/ખોટું)
$(d)$ લેડિગ કોષો એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરે છે. (સાચું/ખોટું)
$(e)$ અંડકોષજનન કોર્પસ લ્યુટિયમમાં થાય છે. (સાચું/ખોટું)
$(f)$ ગર્ભાવસ્થા દરમિયાન ઋતુચક્ર અટકી જાય છે. (સાચું/ખોટું)
$(g)$ યોનિપટલ (hymen) ની હાજરી કે ગેરહાજરી એ કુમારિકાપણા કે જાતીય અનુભવની વિશ્વસનીય સૂચક નથી. (સાચું/ખોટું)

નીચેનામાંથી કયું દ્વિતીય પ્રજનન અંગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo