સાચો ગુણધર્મ ધરાવતો વિકલ્પ પસંદ કરો -

  • A
    $[Ni(CO)_4]$ અને $[NiCl_4]^{2-}$ બંને પ્રતિચુંબકીય (diamagnetic)
  • B
    $[Ni(CO)_4]$ અને $[NiCl_4]^{2-}$ બંને અનુચુંબકીય (paramagnetic)
  • C
    $[NiCl_4]^{2-}$ પ્રતિચુંબકીય,$[Ni(CO)_4]$ અનુચુંબકીય
  • D
    $[Ni(CO)_4]$ પ્રતિચુંબકીય,$[NiCl_4]^{2-}$ અનુચુંબકીય

Explore More

Similar Questions

$[Co(H_2O)_6]^{2+}$ ની વધારાની એમોનિયા સાથે અને ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થવાથી ડાયમેગ્નેટિક નીપજ મળે છે. નીપજના $t_{2g}$-ઓર્બિટલ્સમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા $.....$ છે.

$[Cu(NH_3)_4]^{2+}$ સંકીર્ણ આયન ........ ધરાવે છે.

Difficult
View Solution

ધારો કે એક $d^{6}$ ધાતુ આયન $(M^{2+})$ એક્વા લિગાન્ડ્સ સાથે સંકીર્ણ બનાવે છે,અને સંકીર્ણની સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ $4.90 \ BM$ છે. સંકીર્ણનો ભૂમિતિ અને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ શું છે?

સંકીર્ણ આયન $[Ni(CN)_4]^{2-}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$Ni(CO)_4$ માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ..........

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo