નીચે દર્શાવેલ ગેટ્સના સંયોજન માટે ઇનપુટ્સ $A = 0, B = 0$; $A = 1, B = 1$ અને $A = 0, B = 1$ માટે આઉટપુટ $Y$ પસંદ કરો.

  • A
    $(0, 1, 1)$
  • B
    $(0, 0, 1)$
  • C
    $(1, 0, 0)$
  • D
    $(1, 1, 1)$

Explore More

Similar Questions

$OR$ ગેટનું આઉટપુટ $NAND$ ગેટના બંને ઈનપુટ સાથે જોડવામાં આવે છે. આ સંયોજન ....... ને સમાન છે.

નીચે આપેલ સત્યાર્થ કોષ્ટક કયો લોજીક ગેટ દર્શાવે છે?
$A$ $B$ $Y$
$0$ $0$ $0$
$0$ $1$ $1$
$1$ $0$ $1$
$1$ $1$ $0$

બુલિયન પદાવલિ $P + \overline{P}Q$,જ્યાં $P$ અને $Q$ એ લોજિક સર્કિટના ઇનપુટ છે,તે શું દર્શાવે છે?

આપેલ સર્કિટમાં આઉટપુટ $Y = 1$ મેળવવા માટે નીચેનામાંથી કયો ઇનપુટ સાચો હશે?

અહીં આપેલ સર્કિટ દ્વારા કરવામાં આવતી લોજિક ઓપરેશન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo