નીચેનામાંથી ખોટી જોડી પસંદ કરો:

  • A
    સંપૂર્ણ લિંગ-સંલગ્નતા - હાયપરટ્રિકોસિસ
  • B
    અપૂર્ણ લિંગ-સંલગ્નતા - લાલ-લીલા રંગની અંધતા
  • C
    દૈહિક પ્રભાવી લક્ષણ - હન્ટિંગ્ટનનો રોગ
  • D
    દૈહિક પ્રચ્છન્ન લક્ષણ - સિસ્ટિક ફાઇબ્રોસિસ

Explore More

Similar Questions

સજીવનું સ્વરૂપ પ્રકાર (Phenotype) એ શેનું પરિણામ છે?

સજીવના બાહ્ય લક્ષણો ..... દ્વારા નિહાળી શકાય છે.

સાચું જોડકું ઓળખો:
વૈજ્ઞાનિકસંકળાયેલ કાર્ય
$(i)$ વિલિયમ બેટેસોન$(a)$ મેન્ડેલના કાર્યની પુનઃ શોધ કરી.
$(ii)$ ટી.એચ. મોર્ગન$(b)$ જનીનો $DNA$ ના બનેલા છે તે સાબિત કર્યું.
$(iii)$ ઓ.ટી. એવરી$(c)$ 'Genetics' (જનીનશાસ્ત્ર) શબ્દ આપ્યો.
$(iv)$ હ્યુગો દ્‌ વ્રિસ$(d)$ પ્રથમ જનીન નકશો તૈયાર કર્યો.

પ્રચ્છન્ન એપિસ્ટેસિસ (recessive epistasis) દર્શાવતા જનીન પ્રકારો વચ્ચે સંકરણ કરાવતાં,$F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ ..... હશે.

જ્યારે $F_1$ વ્યક્તિનું સંકરણ બંનેમાંથી કોઈ પણ એક પિતૃ સાથે કરવામાં આવે,ત્યારે તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo