નીચેનામાંથી સાચી જોડી ઓળખો.

  • A
    ફૂગ - આકુંચક રસધાની
  • B
    લાયસોઝોમ - આત્મઘાતી કોથળી
  • C
    કણાભસૂત્ર - સિસ્ટર્ની
  • D
    $RER$ - ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક વાઇટલ સ્ટેન (જીવંત કોષોને અભિરંજિત કરતું અભિરંજક) છે?

સાચી જોડી પસંદ કરો:

નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. $PPLO$ એ સૌથી નાનો કોષ છે.
$II$. આદિકોષકેન્દ્રી કોષો સુકોષકેન્દ્રી કોષો કરતાં કદમાં નાના હોય છે.
$III$. આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન ધીમું હોય છે.
$IV$. બધા જ બેક્ટેરિયા એકાકી અને વસાહતી સ્વરૂપ દર્શાવે છે.
$V$. આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન ખૂબ ઝડપી હોય છે.

કોષના નિર્માણમાં કઈ રચનાઓ ભાગ લે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo