દક્ષિણ ભારતના ઘણા રાજ્યો વાર્ષિક $2-3$ વખત ડાંગરનો પાક લે છે. આ શક્ય બનાવતી કૃષિ વિષયક લાક્ષણિકતા કઈ છે?

  • A
    ટુંકા ડાંગરના છોડ
  • B
    વધુ સારી સિંચાઈ સુવિધાઓ
  • C
    વહેલી પાકતી ડાંગરની જાત
  • D
    રોગપ્રતિકારક ડાંગરની જાત

Explore More

Similar Questions

મકાઈમાં ઉચ્ચ એસ્પાર્ટિક એસિડ,ઓછું નાઇટ્રોજન અને શર્કરાનું પ્રમાણ નીચેનામાંથી કઈ જીવાત સામે પ્રતિકારકતા આપે છે?

$IARI$ સંસ્થા કયા દેશમાં આવેલી છે?

વનસ્પતિની નવી જાતો .......... દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે.

ભારતમાં હરિયાળી ક્રાંતિ માટે વિકસાવવામાં આવેલી જયા અને રત્ના કયા પાકની જાતો છે?

બટાટામાં $Phytophthora$ સામે પ્રતિકારકતા કઈ જાતિમાંથી મેળવવામાં આવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo