ચાંદી (Silver) ના પરમાણુમાં તેની ધરાવસ્થિતિમાં સંપૂર્ણ ભરાયેલી $d$ કક્ષકો $\left(4d^{10}\right)$ હોય છે. તમે કેવી રીતે કહી શકો કે તે એક સંક્રાંતિ તત્વ છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $Ag$ ની ધરાવસ્થિતિમાં ઇલેક્ટ્રોનીય રચના $\left[Kr\right] 4d^{10} 5s^{1}$ છે.
જોકે ધરાવસ્થિતિમાં $d$-કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે,પરંતુ સંક્રાંતિ તત્વની વ્યાખ્યા મુજબ જે તત્વ ધરાવસ્થિતિમાં અથવા તેની કોઈ પણ સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં અપૂર્ણ $d$-કક્ષક ધરાવતું હોય તેને સંક્રાંતિ તત્વ કહેવાય છે.
ચાંદી $+1$ અને $+2$ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
$+2$ ઓક્સિડેશન અવસ્થામાં,ઇલેક્ટ્રોનીય રચના $\left[Kr\right] 4d^{9}$ થાય છે.
તેથી,$+2$ ઓક્સિડેશન અવસ્થામાં $d$-કક્ષક અપૂર્ણ હોવાથી,ચાંદીને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે.

Explore More

Similar Questions

અયુગ્મિત ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શેમાં જોવા મળે છે?

નીચેના $d$- અને $f$-બ્લોક ધાતુ આયનોમાં પેરામેગ્નેટિક (અનુચુંબકીય) આયનોની સંખ્યા . . . . . . છે. $Mn^{2+}$, $Cu^{2+}$, $Zn^{2+}$, $Yb^{2+}$, $Sc^{3+}$, $La^{3+}$, $Gd^{3+}$, $Lu^{3+}$, $Ti^{4+}$, $Ce^{4+}$. ($Mn = 25$, $Cu = 29$, $Zn = 30$, $Yb = 70$, $Sc = 21$, $La = 57$, $Gd = 64$, $Lu = 71$, $Ti = 22$, $Ce = 58$ નો પરમાણુ ક્રમાંક)

નીચેનામાંથી કયું રંગીન છે?

$Zn^{2+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo