ચાંદીને સીસા (lead) માંથી કઈ રીતે અલગ કરી શકાય છે?

  • A
    અંશિક સ્ફટિકીકરણ (fractional crystallisation)
  • B
    એમલગમેશન (amalgamation)
  • C
    કપલેશન (cupellation)
  • D
    ઝિંક ઉમેરીને (પાર્ક પદ્ધતિ)

Explore More

Similar Questions

ઝિંકની અશુદ્ધિ ધરાવતા કૉપરના નમૂનાના વિદ્યુતવિભાજન દ્વારા શુદ્ધિકરણ માટે યોગ્ય વિદ્યુતધ્રુવો ઓળખો.

નીચેના સમીકરણ દ્વારા શુદ્ધિકરણની કઈ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે?
$Ti_{\text{(અશુદ્ધ)}} + 2I_2$ $\xrightarrow{250^{\circ}C} TiI_4$ $\xrightarrow{1400^{\circ}C} Ti_{\text{(શુદ્ધ)}} + 2I_2$

ઝોન રિફાઇનીંગ પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?

ઓછા ગલનબિંદુ ધરાવતી ધાતુઓના શુદ્ધિકરણ માટે સામાન્ય રીતે કઈ શુદ્ધિકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

કયા વિધાનો સાચા નથી તે ઓળખો.
$a)$ કોપરનું શુદ્ધિકરણ વાન-આર્કેલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે
$b)$ ઝિંકનું શુદ્ધિકરણ વિદ્યુતવિભાજન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે
$c)$ ઝિર્કોનિયમનું શુદ્ધિકરણ નિસ્યંદન પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo