$Silver \ nitrate$ $(AgNO_3)$ ત્વચા પર કાળા ડાઘા પાડે છે,તેનું કારણ શું છે?

  • A
    તે પ્રબળ રિડક્શનકર્તા હોવાથી
  • B
    તેની ક્ષયકારી અસર
  • C
    સંકીર્ણ સંયોજનનું નિર્માણ
  • D
    તેનું ધાત્વિય સિલ્વરમાં રિડક્શન

Explore More

Similar Questions

કયા સમૂહના તત્વો સૌથી સરળતાથી ઋણાયન (anions) બનાવે છે?

આંતર-હેલોજન સંયોજનોની બનાવટ લખો અને તેના ઉપયોગો જણાવો. આંતર-હેલોજન સંયોજનોના ગુણધર્મોની ચર્ચા કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કયો સેટ એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવે છે?

નીચેનામાંથી હેલોજનની કઈ જોડી $XX_{7}^{\prime}$ પ્રકારનું આંતર-હેલોજન સંયોજન બનાવે છે?

ઓક્સિજન નીચેનામાંથી ક્યા તત્વ સિવાય બાકીના સાથે સીધી પ્રક્રિયા કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo