સોડિયમ એસિટેટને ઇથેનમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય?

  • A
    $LiAlH_4$ સાથે ગરમ કરીને
  • B
    તેના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન કરીને
  • C
    સોડાલાઈમ સાથે ગરમ કરીને
  • D
    કેલ્શિયમ એસિટેટ સાથે ગરમ કરીને

Explore More

Similar Questions

આલ્કેનની આઈસોમેરાઈઝેશન (સમઘટકીકરણ) પ્રક્રિયા સમજાવો.

$3-$ ઇથાઇલ $-2-$ મિથાઇલ હેકઝેનનો સમઘટક હોય તેવો સળંગ શૃંખલા ધરાવતો હાઇડ્રોકાર્બન જણાવો.

$72 \ g \ mol^{-1}$ આણ્વીય દળ ધરાવતો હાઇડ્રોકાર્બન ફોટોક્લોરિનેશન પર એક મોનોક્લોરો વ્યુત્પન્ન અને બે ડાયક્લોરો વ્યુત્પન્ન આપે છે. હાઇડ્રોકાર્બનનું બંધારણ જણાવો.

નીચેની પ્રતિક્રિયાઓ પૂર્ણ કરો:
$(i)$ મિથેનમાંથી ડાયહાઈડ્રોજન વાયુ મુક્ત કરવાની પ્રતિક્રિયા.
(ii) $2$-મિથાઈલપ્રોપેનનું ઓક્સિડેશન.

ઈથેનના સ્ટેગર્ડ કન્ફોર્મેશનનું ન્યુમેન પ્રક્ષેપણ (Newman projection) કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo