સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ શેના દ્વારા કરવામાં આવે છે?

  • A
    સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણનું વિદ્યુતવિભાજન
  • B
    પિગળેલા સોડિયમ ક્લોરાઈડનું વિદ્યુતવિભાજન
  • C
    સોડિયમ ઓક્સાઈડને કાર્બન સાથે ગરમ કરીને
  • D
    સોડિયમ ઓક્સાઈડને હાઈડ્રોજન સાથે ગરમ કરીને

Explore More

Similar Questions

જો વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી કેથોડ પર $H_2$ અને એનોડ પર $Cl_2$ મુક્ત થાય,તો તે દ્રાવણ કયું છે?

જો $0.50 \ L$ ના $0.60 \ M$ $SnSO_4$ દ્રાવણનું $4.60 \ A$ પ્રવાહનો ઉપયોગ કરીને $30.0 \ min$ માટે નિષ્ક્રિય ઇલેક્ટ્રોડ વડે વિદ્યુતવિભાજન કરવામાં આવે,તો દ્રાવણમાં બાકી રહેલા $Sn^{2+}$ ની અંતિમ સાંદ્રતા કેટલી હશે? ($Sn$ નો પરમાણુભાર $= 119$)

નીચેનામાંથી કયા સંયોજનના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પસાર કરવાથી તેનું વિઘટન થશે નહીં?

નીચેનામાંથી કયું વિદ્યુતનું વાહક નથી?

નીચેના દરેક કિસ્સામાં વિદ્યુતવિભાજનની નીપજોનું અનુમાન કરો:
$(i)$ સિલ્વર ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(ii)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $AgNO_3$ નું જલીય દ્રાવણ.
$(iii)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $H_2SO_4$ નું મંદ દ્રાવણ.
$(iv)$ પ્લેટિનમ ઇલેક્ટ્રોડ સાથે $CuCl_2$ નું જલીય દ્રાવણ.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo