જ્યારે $x$ એક પ્રાકૃતિક સંખ્યા હોય,ત્યારે $24x < 100$ ઉકેલો.

  • A
    $\{1, 2, 3, 4\}$
  • B
    $\{1, 2, 3, 4, 5\}$
  • C
    $\{1, 2, 3\}$
  • D
    $\{1, 2, 3, 4, 5, 6\}$

Explore More

Similar Questions

જો $\frac{1}{x-4} < 0$,જ્યાં $x \in R$,તો $x \in$

નીચેની સુરેખ અસમતાઓનો ઉકેલ મેળવો અને ઉકેલને સંખ્યા રેખા પર આલેખ દ્વારા દર્શાવો:
$3x - 7 > 2(x - 6), 6 - x > 11 - 2x$

જ્યારે $x$ એ પ્રાકૃતિક સંખ્યા હોય ત્યારે $30x < 200$ ઉકેલો.

જો $|x+2| \leq 9$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

જો $5x \geq -10$ અને $x \in N$ હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ $x$ ની શક્ય કિંમતોનો ગણ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo