કેટલીક વસ્તુઓ $6$ વસ્તુઓ $Rs. 5$ ના ભાવે ખરીદવામાં આવી અને $5$ વસ્તુઓ $Rs. 6$ ના ભાવે વેચવામાં આવી. તો નફાની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

  • A
    $30$
  • B
    $33.33$
  • C
    $35$
  • D
    $44$

Explore More

Similar Questions

પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર $4: 5$ છે. તો નફાની ટકાવારી કેટલી થાય?

એક વ્યક્તિ બે વસ્તુઓ વેચે છે,દરેકની કિંમત $Rs. 1040$ છે. તેને પ્રથમ વસ્તુ પર $20 \%$ નુકસાન અને બીજી વસ્તુ પર $10 \%$ નુકસાન થાય છે. કુલ નુકસાનની ટકાવારી શોધો.

Difficult
View Solution

એક દુકાનદારને $Rs. 1200$ માં પડતા રેડિયો પર કેટલી કિંમત અંકિત કરવી જોઈએ જેથી તે છાપેલી કિંમત પર $20 \%$ વળતર આપે અને તેમ છતાં $25 \%$ નફો મેળવી શકે?

Difficult
View Solution

એક દુકાનદાર બે ઘડિયાળ દરેકને $Rs. 308$ માં વેચે છે. એક પર તેને $12 \%$ નફો અને બીજી પર $12 \%$ નુકસાન થાય છે. સમગ્ર વ્યવહારમાં તેનો નફો કે નુકસાન કેટલું હતું?

પેન્ટની છાપેલી કિંમત પર $40 \%$ ડિસ્કાઉન્ટ મળવાથી અજીત તેટલી જ રકમમાં એક શર્ટ પણ ખરીદી શકે છે જેની કિંમત $₹ 320$ છે. અજીતે પેન્ટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા? (રૂપિયામાં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo