લીલના કેટલાક લક્ષણો નીચે આપેલ છે:
$a.$ ફ્લોરિડિયન સ્ટાર્ચ
$b.$ કોષદીવાલમાં સલ્ફેટેડ ફાયકોકોલોઇડ્સ
$c.$ આલ્જીનિક એસિડ
$d.$ ટ્રમ્પેટ હાઇફા
$e.$ હેપ્લોડિપ્લોન્ટિક જીવનચક્ર
$f.$ સમરૂપ એકાંતરજનન
$g.$ ફ્યુકોઝેન્થિન
$h.$ ફાયકોએરિથ્રિન
$i.$ યુગ્મનજ અર્ધીકરણ
$j.$ બે અગ્રસ્થ કશા
આપેલ લક્ષણોમાંથી કયો સમૂહ $Laminaria$ ને લાગુ પડે છે?

  • A
    $a, b, e, f, h$
  • B
    $c, d, e, g$
  • C
    $b, c, d, e, f, g, i$
  • D
    $c, d, e, f, g, i$

Explore More

Similar Questions

લીલના જીવનચક્રમાં મુખ્ય તબક્કો કયો છે?

લીલની કોષદીવાલમાં કયું ખનીજ તત્વ જોવા મળે છે?

$Spirogyra$ ના કોષો કેવા હોય છે?

પાયરેનોઈડ્સ (Pyrenoids) શેના બનેલા હોય છે?

નીચેનામાંથી કયા સજીવોમાં સમજન્યુઓ (isogametes) ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo