$Ag^{+}/Ag$ અને $Cu^{2+}/Cu$ ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે $+0.80 \ V$ અને $+0.34 \ V$ છે. આ ઇલેક્ટ્રોડ્સને ક્ષાર સેતુ (salt bridge) દ્વારા જોડવામાં આવે છે. જો:

  • A
    કોપર ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે કાર્ય કરે,તો $E_{cell}^o$ $+0.45 \ V$ થાય
  • B
    સિલ્વર ઇલેક્ટ્રોડ એનોડ તરીકે કાર્ય કરે,તો $E_{cell}^o$ $-0.34 \ V$ થાય
  • C
    કોપર ઇલેક્ટ્રોડ એનોડ તરીકે કાર્ય કરે,તો $E_{cell}^o$ $+0.46 \ V$ થાય
  • D
    સિલ્વર ઇલેક્ટ્રોડ કેથોડ તરીકે કાર્ય કરે,તો $E_{cell}^o$ $-0.34 \ V$ થાય

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુ $\text{HCl}$ સાથે પ્રક્રિયા કરીને $\text{H}_2$ વાયુ મુક્ત કરતી નથી?

$A = + 2.23 \ V$ અને $B = - 1.43 \ V$ ના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ધરાવતો ગેલ્વેનિક કોષ છે. $E^o_{cell}$ નું મૂલ્ય .............. $V$ છે.

$SHE$ ની સાપેક્ષમાં $Cu^{+2}/Cu$ ઇલેક્ટ્રોડનો પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $0.34 \text{ V}$ હોય, તો નીચેનામાંથી તે પ્રક્રિયા ઓળખો?

આપેલ પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ $E_{Cl_2 \mid 2Cl^-}^0 = 1.36 \ V$ અને $E_{Br_2 \mid 2Br^-}^0 = 1.09 \ V$ પરથી બનાવેલા ઇલેક્ટ્રોકેમિકલ કોષમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વયંભૂ થશે?

કોષ પ્રક્રિયા $A_{(s)} + B_{(aq)}^{+2} \rightarrow A_{(aq)}^{+2} + B_{(s)}$ ધારો. જો $298 \ K$ તાપમાને $\Delta G^{\circ} = -386 \ kJ$ હોય,તો $E_{\text{cell}}^{\circ}$ શું હશે ($V$ માં)? ($n = 2$ ધારો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo