નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[CuCl_{2}(CH_{3}NH_{2})_{2}]$

  • A
    ડાયક્લોરિડોબિસ(મિથાઈલએમાઈન)કોપર$(II)$
  • B
    ડાયક્લોરિડોબિસ(મિથેનેમાઈન)કોપર$(II)$
  • C
    બિસ(મિથેનેમાઈન)ડાયક્લોરિડોકોપર$(II)$
  • D
    કોપર$(II)$ડાયક્લોરિડોબિસ(મિથેનેમાઈન)

Explore More

Similar Questions

મોનોન્યુક્લિયર કોઓર્ડિનેશન એન્ટિટીઝના નામકરણ માટેના નિયમો જણાવો.

$Na_3[Fe(NH_3)(CN)_5] \cdot 2H_2O$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક .............. થશે.

$[Ni(NH_3)_4][NiCl_4]$ નું $IUPAC$ નામ શું છે?

$[Cr(en)_3]Cl_3$ નું $IUPAC$ નામ શું છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Fe(NH_3)_6][Fe(CN)_6]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo