ધાતુશાસ્ત્રીય પ્રક્રિયાઓમાં સવર્ગ સંયોજનોનું મહત્વ જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધાતુશાસ્ત્રીય પ્રક્રિયાઓ: ધાતુઓના નિષ્કર્ષણની કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ,જેમ કે $Ag$ અને $Au$ ની પ્રક્રિયાઓમાં સંકીર્ણ સંયોજનોના નિર્માણનો ઉપયોગ થાય છે.
$1$. નિષ્કર્ષણ: સોનું $(Au)$ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઈડ સાથે જોડાઈને જલીય દ્રાવણમાં સવર્ગ સ્પીસીઝ $[Au(CN)_2]^-$ બનાવે છે. આ દ્રાવણમાં ઝિંક ઉમેરીને સોનાને ધાતુ સ્વરૂપે અલગ કરી શકાય છે.
$2$. શુદ્ધિકરણ: ધાતુઓનું શુદ્ધિકરણ તેમના સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદના વિઘટન દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે,અશુદ્ધ નિકલને $[Ni(CO)_4]$ માં રૂપાંતરિત કરવામાં આવે છે,જેનું વિઘટન કરીને શુદ્ધ નિકલ મેળવવામાં આવે છે.

Explore More

Similar Questions

$EDTA$ નો ઉપયોગ શેના અનુમાન માટે થાય છે?

કેન્સરની સારવારમાં ઉપયોગી પદાર્થ ........ છે.

સોડિયમ નાઈટ્રોપ્રસાઈડ માટે કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

ક્લોરોફિલ એ . . . . . . નું સંયોજન છે.

નીચેનામાંથી કયું પ્લેટિનમ સંકીર્ણ કેન્સરની કીમોથેરાપીમાં વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo