વિદ્યુતચુંબકની પ્રબળતા વધારી શકાય તેવી બે રીતો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વિદ્યુતચુંબકની પ્રબળતા નીચેની બે રીતો દ્વારા વધારી શકાય છે:
$(i)$ સોલેનોઈડમાં આંટાઓની સંખ્યા વધારીને.
$(ii)$ સોલેનોઈડમાંથી વહેતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય વધારીને.

Explore More

Similar Questions

કાર્ડબોર્ડમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ ધારિત સીધા વાહકની આસપાસ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. જ્યારે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવાનું બિંદુ અચળ વિદ્યુતપ્રવાહ વહેતા સીધા તારથી દૂર લઈ જવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતામાં શું ફેરફાર થશે? તમારા જવાબનું સમર્થન કરો.

$(i)$ જ્યારે હોકાયંત્રની સોયને વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની નજીક લાવવામાં આવે છે ત્યારે તે કોણાવર્તન અનુભવે છે. શા માટે?
$(ii)$ જ્યારે વાહકમાં વિદ્યુતપ્રવાહ વધારવામાં આવે ત્યારે સોયના કોણાવર્તન પર શું અસર થાય છે?

સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડમાંથી વહેતા સ્થિર વિદ્યુતપ્રવાહને કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત દોરો.

સોલેનોઇડની અંદર લોખંડ જેવી ધાતુ મૂકવાથી,તેનું ચુંબકીય ક્ષેત્ર $......$ બને છે.

નામાંકિત પરિપથ આકૃતિની મદદથી,વિદ્યુતપ્રવાહ ધારિત સીધા લાંબા વાહક તારની આસપાસ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓની ભાત દર્શાવો. વિદ્યુતપ્રવાહ ધારિત વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ કેવી રીતે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo