વિધાન-$I$: આપણા શરીરમાં તમામ પરિબળો વાયુકોષ્ઠોમાંથી પેશીઓ તરફ $O_2$ ના પ્રસરણ માટે અને પેશીઓમાંથી વાયુકોષ્ઠો તરફ $CO_2$ ના પ્રસરણ માટે અનુકૂળ છે.
વિધાન-$II$: જ્યારે હિમોગ્લોબિનની $O_2$ સાથેની ટકાવારી સંતૃપ્તિને $pO_2$ ની સામે આલેખવામાં આવે છે ત્યારે સિગ્મોઇડ વક્ર પ્રાપ્ત થાય છે.

  • A
    બંને વિધાનો ખોટા છે.
  • B
    બંને વિધાનો સાચા છે.
  • C
    વિધાન-$I$ સાચું છે,વિધાન-$II$ ખોટું છે.
  • D
    વિધાન-$I$ ખોટું છે,વિધાન-$II$ સાચું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં વાયુરંધ્રનું સ્કોટોએક્ટિવ (રાત્રિ દરમિયાન) ખુલવું જોવા મળે છે?

માનવ શરીરમાં શ્વસનતંત્રના આપેલા સોપાનને તે જે ક્રમમાં થાય છે તે મુજબ ગોઠવો:
$I.$ શ્વાસોચ્છવાસ અથવા ફુપ્ફુસીય વેન્ટિલેશન
$II.$ રુધિર અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ નું પ્રસરણ
$III.$ રુધિર દ્વારા વાયુઓનું વહન
$IV.$ કોષો દ્વારા $O_2$ નો ઉપયોગ
$V.$ વાયુકોષ્ઠ પટલ દ્વારા $O_2$ અને $CO_2$ નું પ્રસરણ
સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસન એ એક શારીરિક પ્રક્રિયા છે જેમાં

ઉદરીય શ્વસન (Abdominal breathing) શું સૂચવે છે?

દરિયાની સપાટી પર રહેતા લોકોના રુધિરમાં પ્રતિ ક્યુબિક મિલીમીટરમાં આશરે $5$ મિલિયન રક્તકણો હોય છે. જોકે,$5400$ મીટરની ઊંચાઈએ રહેતા લોકોમાં પ્રતિ ક્યુબિક મિલીમીટરમાં $8$ મિલિયન રક્તકણો હોય છે. આ વધારો શા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo