વિધાન $I$ : $SO_2$ અને $H_2O$ બંને $V$-આકારનું બંધારણ ધરાવે છે.
વિધાન $II$ : $SO_2$ નો બંધકોણ $H_2O$ કરતા ઓછો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • A
    વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે
  • B
    વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે
  • C
    વિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે
  • D
    વિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે

Explore More

Similar Questions

$I_{3}^{-}$ આયનમાં સાચો આકાર અને $I-I-I$ બંધકોણ અનુક્રમે શું છે :-

$CH_4$ અને $CCl_4$ નો દ્વિધ્રુવ ચાકમાત્રા $\mu = 0$ છે. તેમના આકારની આગાહી કરો. કારણ સાથે સાચો આકાર જણાવો.

બંને સભ્યોના સમાન આકાર ધરાવતા અણુઓની જોડી ઓળખો.

$BrF_5$ માં $F-Br-F$ બંધકોણ અને $PCl_5$ માં $Cl-P-Cl$ બંધકોણ અનુક્રમે છે:

$VSEPR$ મોડેલનો ઉપયોગ કરીને નીચેના અણુઓના આકારની ચર્ચા કરો: $BeCl_{2}, BCl_{3}, SiCl_{4}, AsF_{5}, H_{2}S, PH_{3}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo