વિધાન-$1$: સાયમોઝ પ્રકારના પુષ્પવિન્યાસમાં મુખ્ય ધરી પુષ્પમાં અંત પામે છે,તેથી તેની વૃદ્ધિ મર્યાદિત હોય છે.
વિધાન-$2$: રેસીમોઝ પ્રકારના પુષ્પવિન્યાસમાં,પુષ્પો પાર્શ્વિય રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.

  • A
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે
  • B
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે
  • C
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે
  • D
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ ખોટું છે

Explore More

Similar Questions

$Solanaceae$ (સોલેનેસી) કુળમાં પુષ્પવિન્યાસ ......... છે.

મુખ્ય ધરી સતત વૃદ્ધિ પામે છે,પુષ્પો પાર્શ્વિય રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે. આ કયા પ્રકારના પુષ્પવિન્યાસની લાક્ષણિકતા છે?

સૂર્યમુખી એ એક પુષ્પ નથી. સમજાવો.

તુલસી $(Ocimum)$ માં જોવા મળતા પુષ્પવિન્યાસનો પ્રકાર કયો છે?

સાઈમોઝ (પરિમિત) પુષ્પવિન્યાસમાં પુષ્પોનું ખીલવું કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo