વરાળ ઊંચા તાપમાને લોખંડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ અને $Fe_3O_{4(s)}$ આપે છે. સંતુલન અચળાંક માટેનું સાચું સમીકરણ કયું છે?

  • A
    $\frac{P_{H_2}^4}{P_{H_2O}^4}$
  • B
    $\frac{(P_{H_2})^4}{(P_{H_2O})^4}$
  • C
    $\frac{(P_{H_2})^4[Fe_3O_4]}{(P_{H_2O})^4[Fe]}$
  • D
    $\frac{[Fe_3O_4]}{[Fe]}$

Explore More

Similar Questions

રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B, K_1 = 2.0$ અને $B \rightleftharpoons C, K_2 = 0.01$ માટે,પ્રક્રિયા $2C \rightleftharpoons 2A$ નો સંતુલન અચળાંક $:-$ છે.

પ્રક્રિયા $CH_3COOH + H_2O \rightleftharpoons H_3O^{+} + CH_3COO^{-}$ માટે સંતુલન અચળાંક $K$ નીચેનામાંથી કયો છે?

$25 \, ^oC$ તાપમાને $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 2C_{(g)}$ પ્રક્રિયા માટે,$1 \, L$ ના પાત્રમાં $A$ ના $2 \, moles$,$B$ નો $1 \, mole$ અને $C$ નો $1 \, mole$ હાજર છે. જો પ્રક્રિયા માટે $K_c = 2$ હોય,તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે?

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$185\,^{\circ}C$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. $185\,^{\circ}C$ તાપમાને,પ્રક્રિયા $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

$AB \rightleftharpoons A + B$ સંતુલનમાં; જો $A$ ની સંતુલન સાંદ્રતા બમણી કરવામાં આવે,તો $B$ ની સંતુલન સાંદ્રતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo