વંદામાં નીચેનામાંથી કઈ રચનાઓ કાઈટિનની બનેલી હોય છે?

  • A
    મુખાંગો,ટર્ગાઈટ્સ,પાચનમાર્ગ
  • B
    એનલ સર્સી,અન્નપિંડ (crop),શુક્રપિંડ
  • C
    ફેલોમેર,જઠરમાં આવેલા દાંત,ટર્ગાઈટ્સ
  • D
    સ્ટર્નાઈટ્સ,એનલ સ્ટાઈલ,માલ્પિઘિયન નલિકાઓ

Explore More

Similar Questions

વંદામાં નીચેનામાંથી કયું ઉત્સર્જનમાં ભાગ લેતું નથી?

નીચેનાનું કાર્ય જણાવો:
માલ્પિઘિયન નલિકાઓ

મોઝેક દ્રષ્ટિ માટે શું સાચું છે?

$Periplaneta$ ના રુધિરમાં શ્વસન રંજકદ્રવ્ય હોતું નથી કારણ કે

વંદાના પાચનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ મુખ એક ટૂંકી નલિકામય કંઠનળીમાં ખુલે છે,જે અન્નનળી તરીકે ઓળખાતા સાંકડા નલિકામય માર્ગમાં પરિણમે છે.
$(ii)$ પેશણી (Gizzard) ખોરાકના કણોને દળવામાં મદદ કરે છે.
$(iii)$ અગ્રઆંતર અને મધ્યાંતરના જોડાણ પર $6-8$ અંધ નલિકાઓનું વલય હોય છે,જેને યકૃત કે જઠરીય અંધાંત્ર (hepatic or gastric caecae) કહે છે,જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે.
$(iv)$ મધ્યાંતર અને પશ્ચાંતરના જોડાણ પર $100-150$ પીળા રંગની પાતળી તંતુમય માલ્પિઘિયન નલિકાઓનું બીજું વલય હોય છે,જે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરવામાં મદદ કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo