કુદરતી રબરના મોનોમર એકમનું બંધારણ શું છે?

  • A
    $H_2C=C(Cl)-CH=CH_2$
  • B
    $H_2C=C(C_6H_5)-CH=CH_2$
  • C
    $H_2C=C(CH_3)-CH=CH_2$
  • D
    $(-CH_2-CH_2-)_n$

Explore More

Similar Questions

બેકેલાઇટ એ શેનું ઉદાહરણ છે?

કયા પોલિમરનો ઉપયોગ પેઇન્ટ અને લેકરના ઉત્પાદનમાં થાય છે?

નીચેનામાંથી કયું થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે?

ઓર્લોન (Orlon) એક મોનોમર એકમ ધરાવે છે:

ફિનોલ અને ફોર્માલ્ડિહાઈડ સંઘનન પ્રક્રિયા દ્વારા એક પોલીમર $(A)$ આપે છે,જે ફોર્માલ્ડિહાઈડ સાથે ગરમ કરવાથી થર્મોસેટિંગ પોલીમર $(B)$ આપે છે. આ પોલીમરના નામ આપો. $(A)$ ના નિર્માણમાં સામેલ પ્રક્રિયાઓ લખો. બંને પોલીમર વચ્ચે બંધારણીય તફાવત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo