નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I-$ ટેપેટમ વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.
$II-$ અંડક અને અંડનાલ વચ્ચેના જોડાણને હિલમ (બીજકેન્દ્ર) કહે છે.
$III-$ જળકુંભી અને જળલીલી જેવી જલીય વનસ્પતિઓમાં,પરાગનયન પાણી દ્વારા થાય છે.
$IV-$ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર ત્રિકીય $(3n)$ હોય છે.

  • A
    $I$ અને $II$ સાચા છે પરંતુ $III$ અને $IV$ ખોટા છે.
  • B
    $I, II$ અને $IV$ સાચા છે પરંતુ $III$ ખોટું છે.
  • C
    $II, III$ અને $IV$ સાચા છે પરંતુ $I$ ખોટું છે.
  • D
    $I$ અને $IV$ સાચા છે પરંતુ $II$ અને $III$ ખોટા છે.

Explore More

Similar Questions

$Strobilanthes$ $kunthiana$ (નીલકુરિંજી) ના સામૂહિક પુષ્પસર્જનને કારણે કયા રાજ્યોમાં પ્રવાસીઓ આકર્ષાયા હતા?

વારસાગત અને ઉદ્દવિકાસીય ફેરફારોની તકો એવી જાતિઓમાં વધારે હોય છે જેઓ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે?

વનસ્પતિ $A$ માં $2n = 12$ અને વનસ્પતિ $B$ માં $2n = 16$ છે. તો સંકરણ દ્વારા ઉત્પન્ન થયેલ વનસ્પતિમાં રંગસૂત્રોની સંખ્યા (પ્લોઇડી નંબર) કેટલી હશે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા)
$P$. ઘરમાખી$I$. $38$
$Q$. ઉંદર$II$. $42$
$R$. કૂતરો$III$. $12$
$S$. બિલાડી$IV$. $78$
$T$. ફળમાખી$V$. $8$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo