ઉભયજીવીઓમાં કયો પદાર્થ કાયાંતરણ (metamorphosis) માટે જવાબદાર છે?

  • A
    એસ્ટ્રોજન
  • B
    થાયરોક્સિન
  • C
    પ્રોપેનડાયોલ
  • D
    ગ્લુકાગોન

Explore More

Similar Questions

થાયરોક્સિન અંતઃસ્ત્રાવ સાથે સંબંધિત રોગ કયો છે?

પર્વતીય વિસ્તારોમાં ગોઇટરનું પ્રમાણ વધુ જોવા મળે છે કારણ કે

થાઇરોઇડ ગ્રંથિ $A$ ખંડોની બનેલી છે જે શ્વાસનળીના $B$ ની બંને બાજુએ આવેલી છે. આ ખંડો $C$ નામના સંયોજક પેશીના પાતળા પડ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. $A, B$ અને $C$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

હાઈપોથાઈરોડિઝમ અને હાઈપરથાઈરોડિઝમ વચ્ચેનો તફાવત જણાવો.

$I.$ હાઈપોથાઈરોડિઝમ માસિક ચક્રમાં અનિયમિતતાનું કારણ બને છે.
$II.$ હાઈપરથાઈરોડિઝમ શરીરના દેહધર્મવિજ્ઞાનને પ્રતિકૂળ અસર કરે છે.
$III.$ હાઈપોથાઈરોડિઝમ ક્રેટીનિઝમનું કારણ બને છે.
$IV.$ હાઈપોથાઈરોડિઝમ ગોઈટરનું કારણ બને છે.
ઉપરોક્ત વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo