$TCA$ ચક્રમાં સબસ્ટ્રેટ-સ્તરનું ફોસ્ફોરાયલેશન ક્યારે થાય છે?

  • A
    સક્સિનિક એસિડનું ફ્યુમેરિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે
  • B
    ફ્યુમેરિક એસિડનું મેલિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે
  • C
    સક્સિનિલ $CoA$ નું સક્સિનિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે
  • D
    ઓક્ઝેલોસક્સિનિક એસિડનું $\alpha$-કીટોગ્લુટેરિક એસિડમાં રૂપાંતર થાય ત્યારે

Explore More

Similar Questions

ક્રૅબ્સચક્રની ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશનની પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉત્સેચક કયો છે?

નીચે આપેલ પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક અને સહકારક (cofactor) ઓળખો:
પાયરુવિક એસિડ + $CoA + NAD^+ \rightarrow$ એસિટાઈલ $CoA + CO_2 + NADH + H^+$

એસીટાઈલ CoA ના એસીટાઈલ સમૂહમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?

$TCA$ ચક્રમાં સક્સિનાઈલ $CoA$ નું સક્સિનિક એસિડમાં રૂપાંતરણ કરવા માટે નીચેનામાંથી શું જરૂરી છે?

Difficult
View Solution

નીચેના પૈકી કયા બે નામ એક જ પ્રક્રિયા માટે વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo