પર્ણદંડનો ફૂલેલો નીચેનો ભાગ શું કહેવાય છે?

  • A
    પર્ણદંડ (Petiole)
  • B
    પર્ણતલ ગાદી (Pulvinus)
  • C
    પુષ્પાસન (Thalamus)
  • D
    ચકતી (Disc)

Explore More

Similar Questions

વ્યાખ્યા/સમજૂતી આપો: ઉપપર્ણ (Stipules).

લગભગ બધી જ શિમ્બી (લેગ્યુમિનસ) વનસ્પતિઓ ........ ધરાવે છે.

એક પુખ્ત આવૃતબીજધારી વનસ્પતિ કે જે માત્ર એક જ પર્ણ ધરાવે છે તે કઈ છે?

ખાડાવાળા વાયુરંધ્રો (Sunken stomata) સામાન્ય રીતે કોના પર્ણોમાં જોવા મળે છે?

$A$: સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
$R$: સૂર્યમુખી દ્વિદળી વર્ગમાં સમાવિષ્ટ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo