$T$-લિમ્ફોસાઇટ્સનું ઉત્પાદન ક્યાં થાય છે?

  • A
    અસ્થિમજ્જા
  • B
    બરોળ
  • C
    સ્વાદુપિંડ
  • D
    થાઇમસ

Explore More

Similar Questions

$B$-કોષો અને $T$-કોષો ક્યાં ઉત્પન્ન થાય છે? તેઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે?

કૉલમ-$I$ માં આપેલી રોગપ્રતિકારક શક્તિના પ્રકારોને કૉલમ-$II$ માં આપેલા ઉદાહરણો સાથે જોડો. બે કૉલમના મૂળાક્ષરોનું સાચું સંયોજન આપતો જવાબ પસંદ કરો:
કૉલમ-$I$ (રોગપ્રતિકારક શક્તિના પ્રકારો)કૉલમ-$II$ (ઉદાહરણ)
$A$. કુદરતી સક્રિય$p$. આનુવંશિકતા દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિ
$B$. કૃત્રિમ નિષ્ક્રિય$q$. માતામાંથી ગર્ભમાં જરાયુ દ્વારા
$C$. કૃત્રિમ સક્રિય$r$. પ્રવાસીઓને એન્ટિસીરમનું ઇન્જેક્શન
$D$. કુદરતી નિષ્ક્રિય$s$. કુદરતી રીતે ચેપ સામે લડવું
$t$. રસીકરણ દ્વારા પ્રેરિત

સ્મૃતિકોષો (Memory cells) ............

એન્ટીબોડી પ્રોટીનની સંરચનાનો કયો ટર્મિનલ છેડો એન્ટીજન સાથે જોડાણ માટે જવાબદાર છે?

નીચે આપેલા વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો:
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે.
$(ii)$ શ્વસનમાર્ગ,જઠરોઆંત્રીયમાર્ગ અને મૂત્રજનનમાર્ગના અસ્તરમાં શ્લેષ્મનું પડ એ દેહધાર્મિક અંતરાય છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG$ એ $T-$કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo