સ્થિરતાને પરિબળ તરીકે લેતા,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $TlI > TlI_3$
  • B
    $TlCl_3 > TlCl$
  • C
    $InI_3 > InI$
  • D
    $AlCl > AlCl_3$

Explore More

Similar Questions

આપેલ સંયોજનો $X$ અને $Y$ માં $d_{P-O}$ (સિંગલ બોન્ડ લંબાઈ) નો ક્રમ વ્યાખ્યાયિત કરો:
$P_4 \xrightarrow{O_2} 'X'$
$P_4 \xrightarrow{O_2 \text{ (વધારે)}} 'Y'$

નાઈટ્રોજન-નાઈટ્રોજન બંધ વગરનો ઓક્સાઈડ કયો છે?

ફોસ્ફરસનો ઓક્સિએસિડ,જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક સૌથી ઓછો હોય છે,તે છે

નીચેના સંયોજનોમાં સૌથી વધુ એસિડિક કયું છે?

$-30\,^oC$ તાપમાને નીચેનામાંથી ક્યા બે વાયુઓનું ઇક્વીમોલર મિશ્રણ વાદળી પ્રવાહી આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo