કસોટી સંકરણ (Test cross) એટલે શું?

  • A
    સમયુગ્મી પ્રચ્છન્ન સંતતિ $\times$ સમયુગ્મી પ્રભાવી પિતૃ
  • B
    સમયુગ્મી પ્રભાવી સંતતિ $\times$ સમયુગ્મી પ્રભાવી પિતૃ
  • C
    વિષમયુગ્મી પ્રભાવી સંતતિ $\times$ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ
  • D
    પ્રભાવી વનસ્પતિનું વિષમયુગ્મી પિતૃ વનસ્પતિ સાથે સંકરણ

Explore More

Similar Questions

બંને કારકો (alleles) માટેના જનીનો..... પર આવેલા હોય છે.

$AaBbCc$ જનીન બંધારણ ધરાવતા સજીવ દ્વારા ઉત્પન્ન થતા સંભવિત જન્યુઓની સંખ્યા જણાવો.

મેન્ડલે તેના બગીચાના વટાણા $(Pisum \text{ } sativum)$ પરના અભ્યાસ માટે વિરોધાભાસી લક્ષણોની કેટલી જોડ પસંદ કરી હતી?

મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતિ ન મળી?

ગ્રેગર મેન્ડલનું યોગદાન જણાવો. તેમની સફળતાના કારણો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo