$[CrCl_2(H_2O)_4]NO_3$ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે?

  • A
    ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ $(III)$ નાઈટ્રેટ
  • B
    ટેટ્રાએક્વાડાયક્લોરોક્રોમિયમ $(III)$ નાઈટ્રેટ
  • C
    ક્રોમિયમ ટેટ્રા એક્વા ડાયક્લોરો નાઈટ્રેટ
  • D
    ડાયક્લોરોટેટ્રાએક્વાક્રોમિયમ નાઈટ્રેટ

Explore More

Similar Questions

$Na_2[Fe(CN)_5NO]$,સોડિયમ નાઈટ્રોપ્રસાઈડમાં:

$[CoCl(NO_2)(en)_2]Cl$ નું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

$[Co(NH_3)_3(H_2O)_2Cl]$ નું $IUPAC$ નામ શું છે?

$[Cr(en)_3]Cl_3$ નું $IUPAC$ નામ શું છે?

સાચા અને ખોટા વિધાનો ઓળખો:
$(a)$ પ્રક્રિયા $F_2 + O_2 \to O_2F_2$ માં,ઓક્સિજન ઓક્સિડેશનકર્તા છે.
$(b)$ $HClO, HClO_2, HClO_3$ અને $HClO_4$ માંથી,$HClO_2$ સૌથી પ્રબળ એસિડ છે.
$(c)$ $[Ni(CO)_4]$ માં નિકલનો ઓક્સિડેશન આંક શૂન્ય છે.
$(d)$ પ્રક્રિયા $BaO_2 + H_2SO_4 \to BaSO_4 + H_2O_2$ એ રેડોક્ષ પ્રક્રિયા છે.
સાચો ક્રમ કયો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo