$CH_3-CH(CH_3)-CO-COOH$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    $3-$મિથાઈલ$-2-$ઓક્સોબ્યુટેનોઈક એસિડ
  • B
    $2-$મિથાઈલ$-3-$ઓક્સોબ્યુટેનોઈક એસિડ
  • C
    $2-$મિથાઈલ$-3-$ઓક્સોબ્યુટેનોઈક એસિડ
  • D
    $3-$મિથાઈલ$-1,2-$ડાયોક્સોબ્યુટેનોઈક એસિડ

Explore More

Similar Questions

નીચેના સંયોજનોના બંધારણ દોરો:
$(a)$ $3, 4-$ડાયમિથાઈલહેક્ઝેન
$(b)$ $4, 5-$ડાયઈથાઈલ$-5-$મિથાઈલનોનેન
$(c)$ મિથાઈલસાયક્લોપેન્ટેન
$(d)$ $1, 3, 5-$ટ્રાયઈથાઈલસાયક્લોહેક્ઝેન
$(e)$ બ્યુટા$-1, 3-$ડાઈઈન
$(f)$ બ્યુટા$-1, 3-$ડાઈઆઈન
$(g)$ હેક્ઝા$-1, 3-$ડાઈઈન$-5-$આઈન

ટર્પીન કેમ્ફોરનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

$CH_3CH_2COCH_2CH_3$ નું $IUPAC$ નામ શું છે?

જ્યારે થેલિક એસિડને ગરમ કરવામાં આવે છે,ત્યારે થેલિક એનહાઇડ્રાઇડ બને છે. થેલિક એનહાઇડ્રાઇડનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo