નીચેના સંયોજનનું $IUPAC$ નામ શું છે?
$CH_3-CH(CH_3)-CH(OH)-CH_2-COOH$

  • A
    $3$-હાઈડ્રોક્સી-$4$-મિથાઈલપેન્ટેનોઈક એસિડ
  • B
    $4$-મિથાઈલ-$3$-હાઈડ્રોક્સીપેન્ટેનોઈક એસિડ
  • C
    $2$-મિથાઈલ-$3$-હાઈડ્રોક્સીપેન્ટેન-$5$-ઓઈક એસિડ
  • D
    $4, 4$-ડાયમિથાઈલ-$3$-હાઈડ્રોક્સીબ્યુટેનોઈક એસિડ

Explore More

Similar Questions

$3-$હેક્સાઇન$-1-$ઓઇક એસિડ સંયોજનનું સાચું બંધારણ કયું છે?

સંયોજન $(CH_3)_2CH-CH=CH-CH(OH)-CH_3$ નું $IUPAC$ નામ શું છે?

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

નીચેનાના બંધારણ આપો:
$(i)$ $4-(1, 1-$ડાયમિથાઈલપ્રોપાઈલ$)-3-$ઈથાઈલ$-4, 7-$ડાયમિથાઈલડેકેન
$(ii)$ $5-(1-$મિથાઈલબ્યુટાઈલ$)-7-(2-$મિથાઈલબ્યુટાઈલ$)$અનડેકેન

આપેલ સંયોજનનું $IUPAC$ નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo