$K_2[Cr(CN)_2O_2(O_2)NH_3]$ માટેનું $IUPAC$ નામ શું છે?

  • A
    પોટેશિયમ એમાઈનડાયસાયનોટેટ્રાઓક્સો ક્રોમિયમ $(III)$
  • B
    પોટેશિયમ એમાઈનડાયસાયનોડાયઓક્સિજનડાયઓક્સો ક્રોમેટ $(IV)$
  • C
    પોટેશિયમ એમાઈનડાયસાયનોસુપરઓક્સોપેરોક્સો ક્રોમેટ $(III)$
  • D
    પોટેશિયમ એમાઈનડાયસાયનોડાયઓક્સોપેરોક્સો ક્રોમેટ $(VI)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં ધન આયન અને ઋણ આયન ભાગમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક સમાન છે?

નીચેનામાંથી કયું સૂત્ર ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ$(III)$ આયનનું છે?

$Cr(CO)_6$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$IUPAC$ ના નિયમો મુજબ,સંકીર્ણ $[Co(en)_{2}(ONO)Cl]Cl$ નું નામ શું છે?

Bis(ethylenediamine)dithiocyanatoplatinum$(IV)$ નું સૂત્ર ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo