સંકીર્ણ $Na[PtBrCl(NO_2)(NH_3)]$ માટેનું $IUPAC$ નામકરણ શું છે?

  • A
    સોડિયમ એમાઈનક્લોરોબ્રોમોનાઈટ્રો-$N$-પ્લેટિનમ$(II)$
  • B
    સોડિયમ નાઈટ્રોક્લોરોબ્રોમોએમાઈન-$N$-પ્લેટિનેટ$(II)$
  • C
    સોડિયમ એમાઈનબ્રોમોક્લોરોનાઈટ્રો-$N$-પ્લેટિનેટ$(II)$
  • D
    સોડિયમ એમાઈનબ્રોમોક્લોરોનાઈટ્રો-$N$-પ્લેટિનમ$(II)$

Explore More

Similar Questions

$IUPAC$ ના નિયમોનો ઉપયોગ કરીને નીચેનાના વ્યવસ્થિત નામ લખો:
$(i)$ $[Co(NH_3)_6]Cl_3$
$(ii)$ $[Pt(NH_3)_2Cl(NH_2CH_3)]Cl$
$(iii)$ $[Ti(H_2O)_6]^{3+}$
$(iv)$ $[Co(NH_3)_4Cl(NO_2)]Cl$
$(v)$ $[Mn(H_2O)_6]^{2+}$
$(vi)$ $[NiCl_4]^{2-}$
$(vii)$ $[Ni(NH_3)_6]Cl_2$
$(viii)$ $[Co(en)_3]^{3+}$
$(ix)$ $[Ni(CO)_4]$

$[Pt(NH_3)_4Cl_2][PtCl_4]$ નું સાચું $IUPAC$ નામ શું છે?

$[Cr(NH_3)_4Cl_2]NO_3$ નું $IUPAC$ નામ શું છે?

$[Co(NH_3)_5Cl]Cl_2$ માટે સાચું $IUPAC$ નામ પસંદ કરો.

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Co(NH_3)_3(NO_2)_3]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo