મુક્ત $CO$ અને $[V(CO)_6]^-$,$[Cr(CO)_6]$ તથા $[Mn(CO)_6]^+$ માં $CO$ ની $IR$ સ્ટ્રેચિંગ આવૃત્તિઓ અનુક્રમે $2143 \, cm^{-1}$,$1860 \, cm^{-1}$,$2000 \, cm^{-1}$ અને $2090 \, cm^{-1}$ છે. તો મેટલ કાર્બોનિલ વિશે કયું વિધાન સાચું છે?

  • A
    $C-O$ બંધ કેટાયનમાં સૌથી નબળો અને એનાયનમાં સૌથી મજબૂત છે.
  • B
    $C-O$ બંધ કેટાયનમાં સૌથી મજબૂત અને એનાયનમાં સૌથી નબળો છે.
  • C
    $C-O$ બંધ એનાયન કરતા કેટાયનમાં લાંબો છે.
  • D
    $M-C$ $\pi$ બંધન કેટાયનમાં વધારે છે.

Explore More

Similar Questions

આપેલ પરિમાણના સાચા ક્રમ ધરાવતો વિકલ્પ પસંદ કરો.

હાઈપો દ્રાવણમાં સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા શેના નિર્માણને કારણે હોય છે?

$NO_2^-$ અને $NO_3^-$ માટેની બ્રાઉન રિંગ કસોટી કયા સંકીર્ણ આયનના નિર્માણને કારણે થાય છે?

નીચેનામાંથી $\pi$-એસિડ લિગેન્ડ કયો છે?

નીચેની જલીય દ્રાવણમાં પ્રક્રિયા શ્રેણીમાં,સ્પીસીઝ $X, Y$ અને $Z$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo