કોષ પ્રક્રિયાનો $emf$ $1.1 \ V$ છે. તો પ્રક્રિયા માટે મુક્ત ઉર્જામાં થતો ફેરફાર $kJ$ માં ગણો:
$Zn_{(s)} + Cu^{+2}_{(aq)} \longrightarrow Zn^{+2}_{(aq)} + Cu_{(s)}$

  • A
    $-106.3$
  • B
    $-298.3$
  • C
    $+463.8$
  • D
    $-212.3$

Explore More

Similar Questions

ગેલ્વેનિક કોષ (વોલ્ટેઇક કોષ) માં વિરુદ્ધ દિશામાં બાહ્ય પોટેન્શિયલ લાગુ કરવામાં આવે ત્યારે ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતિઓ યોગ્ય કોષના ઉદાહરણ દ્વારા સમજાવો.

કઈ પરિસ્થિતિમાં $E_{cell} = 0$ અથવા $\Delta_r G = 0$ થાય છે?

સ્વયંભૂ પ્રક્રિયા માટે $\Delta G$,સંતુલન અચળાંક $(K)$ અને $E^o_{cell}$ ના મૂલ્યો શું હોય છે?

લેડ સ્ટોરેજ બેટરીના ડિસ્ચાર્જ દરમિયાન શું થાય છે?

ઘડિયાળમાં વપરાતા બટન સેલની પ્રક્રિયા નીચે મુજબ છે:
$Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightarrow 2Ag_{(s)} + Zn^{2+}_{(aq)} + 2OH^{-}_{(aq)}$
જો અર્ધ-કોષ પોટેન્શિયલ નીચે મુજબ હોય:
$Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)} \,;\, E^o = -0.76 \, V$
$Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^{-}_{(aq)} \,;\, E^o = 0.34 \, V$
તો કોષ પોટેન્શિયલ $..........$ $V$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo