આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $1,1-$ડાયમિથાઈલ$-3-$સાયક્લોહેક્ઝેનોલ
  • B
    $1,1-$ડાયમિથાઈલ$-3-$હાઈડ્રોક્સી સાયક્લોહેક્ઝેન
  • C
    $3,3-$ડાયમિથાઈલ$-1-$સાયક્લોહેક્ઝેનોલ
  • D
    $3,3-$ડાયમિથાઈલ$-1-$હાઈડ્રોક્સી સાયક્લોહેક્ઝેન

Explore More

Similar Questions

જો $n(A) = 3$ અને $n(B) = 6$ અને $A \subseteq B$ હોય,તો $A \cap B$ માં ઘટકોની સંખ્યા કેટલી થાય?

નીચેના વિધાનોનું અવલોકન કરો:
$A$. $\frac{dy}{dx} + y = x^2$ નો સંકલ્યકારક અવયવ (Integrating factor) $e^x$ છે.
$R$. $\frac{dy}{dx} + P(x)y = Q(x)$ નો સંકલ્યકારક અવયવ $e^{\int P(x) dx}$ છે.
તો,નીચેનામાંથી સાચું વિધાન કયું છે?

જ્યારે $2\, A$ નો પ્રવાહ બેટરીમાં ઋણથી ધન ટર્મિનલ તરફ વહે છે, ત્યારે તેની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $12\, V$ છે. જો $3\, A$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે, તો બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\, V$ છે. બેટરીનું $emf$ ............... $V$ છે.

ડાયોડનું પ્રવાહ-વોલ્ટેજ સંબંધ સમીકરણ $I = (e^{1000V/T} - 1) \text{ mA}$ છે,જ્યાં લાગુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ કેલ્વિન $(K)$ માં છે. જો કોઈ વિદ્યાર્થી $300 \text{ K}$ તાપમાને $5 \text{ mA}$ વિદ્યુતપ્રવાહ માપતી વખતે $\mp 0.01 \text{ V}$ ની ત્રુટિ કરે,તો પ્રવાહના માપનમાં થતી ત્રુટિ $\text{ mA}$ માં કેટલી હશે?

નીચેનામાંથી કયું સંયોજન ઓર્ગેનોમેટાલિક સંયોજન ગણવામાં આવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo