$ClO_4^-$ માં $Cl$ અને $O$ વચ્ચેનો $\pi$ બંધ . . . . . . કક્ષકોના અતિવ્યાપનથી બને છે.

  • A
    $sp^3-2p$
  • B
    $2p-3p$
  • C
    $2p-3d$
  • D
    $3p^3-3d$

Explore More

Similar Questions

$NO_2$ નો ચુંબકીય ગુણધર્મ શું છે?

$O_2$ માં મહત્તમ અયુગ્મિત ઇલેક્ટ્રોન શેમાં હાજર છે?

નીચેનામાંથી કઈ અણુઓ/આયનોની જોડીમાં,બંને સ્પીસીઝ અસ્તિત્વ ધરાવતી નથી?

બંધ ક્રમાંક (bond order) શબ્દનો અર્થ શું છે? $N_{2}, O_{2}, O_{2}^{+}$ અને $O_{2}^{-}$ નો બંધ ક્રમાંક ગણો.

Difficult
View Solution

મોલેક્યુલર ઓર્બિટલ $(MO)$ સિદ્ધાંત મુજબ $F_2$ અણુમાં અનુક્રમે બોન્ડિંગ અને એન્ટિ-બોન્ડિંગ ઓર્બિટલ્સમાં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo