મિલીમોલર $HCl$ નો $pH$ કેટલો થાય?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

$5 \times 10^{-4} \text{ M } H^+$ આયનો ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો છે?

$4 \ g$ $NaOH$ ને $1000 \ mL$ દ્રાવણમાં ઓગાળવામાં આવે ત્યારે $H^{+}$ આયન સાંદ્રતા કેટલી હશે?

$KOH$ નાં પાંચ દ્રાવણો નીચે મુજબ બનાવવામાં આવે છે: પ્રથમ $\to 1 \ L$ માં $0.1 \ mol$,દ્વિતીય $\to 2 \ L$ માં $0.2 \ mol$,તૃતિય $\to 3 \ L$ માં $0.3 \ mol$,ચતુર્થ $\to 4 \ L$ માં $0.4 \ mol$,પાંચમું $\to 5 \ L$ માં $0.5 \ mol$. પરિણામી મિશ્રણની $pH$ કેટલી થશે?

$10^{-8} \ M \ HCl$ દ્રાવણનો $pH$ કેટલો હશે?

$0.01 \ M$ પ્રબળ દ્વિ-બેઝિક એસિડનું $pH$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo