નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $3-$એમિનો$-4-$હાઈડ્રોક્સિમિથાઈલ$-5-$નાઈટ્રોબેન્ઝાલ્ડિહાઈડ
  • B
    $2-$નાઈટ્રો$-4-$હાઈડ્રોક્સિમિથાઈલ$-5-$એમિનોબેન્ઝાલ્ડિહાઈડ
  • C
    $4-$એમિનો$-2-$ફોર્મિલ$-5-$હાઈડ્રોક્સિમિથાઈલનાઈટ્રોબેન્ઝિન
  • D
    $5-$એમિનો$-4-$હાઈડ્રોક્સિમિથાઈલ$-2-$નાઈટ્રોબેન્ઝાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

$C_6H_5-CH(CH_3)-CHO$ નું $IUPAC$ નામ શું છે?

આ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

સેકન્ડરી-બ્યુટાઇલ અને ટર્શરી-બ્યુટાઇલ સમૂહની બંધારણીય રચના આપો.

નીચેના બંધારણ માટે કયું $IUPAC$ નામ સાચું છે:
$CH_3-CH(CH_3)-CH_2-CH_2-CH_2-CH(CH_2-CH_2-CH_3)-CH_2-CH_3$?
$(i)$ $2-$મિથાઈલ$-6-$ઈથાઈલનોનેન
$(ii)$ $6-$ઈથાઈલ$-2-$મિથાઈલનોનેન
$(iii)$ $4-$ઈથાઈલ$-8-$મિથાઈલનોનેન

$CH_3-CH(OH)-CH_2-CH(CH_3)-CHO$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo