$3d$ ધાતુ આયનો રંગીન સંયોજનો બનાવે છે કારણ કે નીચેનામાંથી કઈ પ્રક્રિયાની ઉર્જા વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં આવે છે?

  • A
    $3d$ ધાતુ આયનો દ્વારા સંકીર્ણ નિર્માણનો મુક્ત ઉર્જા ફેરફાર
  • B
    $3d$ ઇલેક્ટ્રોનનું $d-d$ સંક્રમણ
  • C
    $3d$ ધાતુ આયનોની જલીયકરણ ઉષ્મા
  • D
    $3d$ ધાતુ આયનોની આયનીકરણ ઉર્જા

Explore More

Similar Questions

સંકિર્ણ $[Co(CN)_6]^{3-}$ માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઈઝેશન એનર્જી $(CFSE)$ કેટલી હશે?

Difficult
View Solution

સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું? નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વચ્ચેનો તફાવત સમજાવો.

$[M(H_2O)_6]^{2+}$ સંકીર્ણ સામાન્ય રીતે $600 \ nm$ ની આસપાસ શોષણ કરે છે. તેની એમોનિયા સાથે પ્રક્રિયા કરીને નવું સંકીર્ણ $[M(NH_3)_6]^{2+}$ બને છે, જેનું શોષણ ....... $nm$ પર હોવું જોઈએ.

ચતુષ્ફલકીય સંકીર્ણોમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન સમજાવો.

નીચેનામાંથી કઈ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo