કોષચક્રના $S-$તબક્કાની લાક્ષણિકતા શું છે?

  • A
    રંગસૂત્રની સંખ્યાનું બેવડાવું
  • B
    રંગસૂત્રનું ટૂંકું થવું
  • C
    $DNA$ નું બેવડાવું (પ્રતિકૃતિ)
  • D
    કોષીય અંગિકાઓનું બેવડાવું

Explore More

Similar Questions

કોષચક્રના કયા તબક્કામાં $DNA$ નું પ્રમાણ $2C$ થી વધીને $4C$ થાય છે?

શાંત અવસ્થા $(G_0)$ માં રહેલા કોષો

જો કોઈ કોષમાં સામાન્ય કાર્યકારી કોષ કરતા બમણું $DNA$ હોય,તો તેનો અર્થ એ છે કે કોષ . . . . . .

આંતરાવસ્થાનો પ્રારંભિક તબક્કો કયો છે?

કયા તબક્કા દરમિયાન $DNA$ નું સંશ્લેષણ (પ્રતિકૃતિ) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo