$SCID$ ના દર્દીમાં એડેનોસિન ડીએમિનેઝ $(ADA)$ ઉત્સેચક માટેનું જનીન ખામીયુક્ત હોય છે. તેનામાં કાર્યક્ષમ ...... નો અભાવ હોય છે અને તેથી,તે ચેપી રોગકારકો સામે લડવામાં નિષ્ફળ જાય છે.

  • A
    $B-$લિમ્ફોસાઇટ્સ
  • B
    ફેગોસાઇટ્સ
  • C
    $T-$લિમ્ફોસાઇટ્સ
  • D
    $(a)$ અને $(b)$ બંને

Explore More

Similar Questions

Helper $T$-cells : Lymphokines :: Killer $T$-cells : . . . . . . .

કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે?

એન્ટિબોડી અણુને $H_2L_2$ તરીકે શા માટે દર્શાવવામાં આવે છે?

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ મુખ્ય લસિકા અંગ $(1)$ થાઇમસ
$(b)$ $MALT$ $(2)$ બરોળ (Spleen)
$(c)$ હૃદયની નજીક આવેલું ખંડ જેવું અંગ $(3)$ અસ્થિમજ્જા (Bone marrow)
$(d)$ મોટું વાલ આકારનું અંગ $(4)$ તે લસિકા પેશીના $50\%$ ભાગનું નિર્માણ કરે છે

એન્ટીજન (પ્રતિજન) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo