નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

  • A
    $4-$બ્રોમો-$3-$સાયનોફિનોલ
  • B
    $2-$બ્રોમો-$5-$હાઈડ્રોક્સીબેન્ઝોનાઈટ્રાઈલ
  • C
    $2-$સાયનો-$4-$હાઈડ્રોક્સીબ્રોમોબેન્ઝીન
  • D
    $6-$બ્રોમો-$3-$હાઈડ્રોક્સીબેન્ઝોનાઈટ્રાઈલ

Explore More

Similar Questions

$CIP$ વર્ગીકરણના આધારે $-SCH_3$ $(I)$,$-NO_2$ $(II)$,$-C \equiv CH$ $(III)$ અને $-CH_2C_6H_5$ $(IV)$ સમૂહોની અગ્રિમતાનો સાચો ક્રમ (ચડતો ક્રમ) કયો છે?

Difficult
View Solution

આપેલ સંયોજનમાં $C-C$ સિગ્મા બંધની સંખ્યા કેટલી છે?

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

prop$-2-$en$-1-$amine નું સાચું બંધારણ કયું છે?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $CH_3COOCH_3$ અને $CH_3CH_2COOCH_3$ ના $IUPAC$ નામ અનુક્રમે ....... અને ....... છે.
$(2)$ ડાયબ્રોમોબેન્ઝિનના ....... સમઘટકો અસ્તિત્વ ધરાવે છે.
$(3)$ $C_6H_5OCH_3$ નું $IUPAC$ નામ ........ અને સામાન્ય નામ ........... છે.
$(4)$ $1-$ક્લોરો$-2,4-$ડાયનાઈટ્રોબેન્ઝિનનું બંધારણ નીચે મુજબ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo