$0.01 \ M$ નિર્બળ એસિડ $HX$ $(K_{a}=4 \times 10^{-10})$ નો $pH$ $5$ છે. હવે એસિડના દ્રાવણને પાણી સાથે મંદ કરવામાં આવે છે જેથી દ્રાવણનો $pH$ $6$ થાય છે. મંદ કરેલા નિર્બળ એસિડની નવી સાંદ્રતા $x \times 10^{-4} \ M$ છે. $x$ નું મૂલ્ય $...........$ (નજીકનો પૂર્ણાંક) છે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $25$

Explore More

Similar Questions

એસિટિક એસિડના $0.01 \ M$ દ્રાવણનો $pH$ $5.0$ છે. $[H^{+}]$ અને $K_a$ ના મૂલ્યો અનુક્રમે શું છે?

ફોર્મિક એસિડના $0.2 \ M$ દ્રાવણનું $3.2 \%$ આયનીકરણ થાય છે. તેનો આયનીકરણ અચળાંક કેટલો છે?

એસિડ $HA$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ $3$ છે. આ એસિડના આયનીકરણ અચળાંક,$K_a$ નું મૂલ્ય કેટલું છે?

$0.006 \ M$ બેન્ઝોઇક એસિડની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી થશે? $(K_a = 6 \times 10^{-5})$

$25 \, ^\circ C$ તાપમાને,$BOH$ બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times 10^{-12}$ છે. આ બેઇઝના $0.01 \, M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo